Online Quiz

Online Quiz 16

5
Created on By Aditri Parmar

Online Quiz 16

1 / 10

મ્યાનમાર કયા દેશનું નવું નામ છે?

2 / 10

10 ના 120 ટકા + 20 ના 180 ટકા = 30? ટકા

3 / 10

આઝાદ હિંદ ફૌજ સાથે કોનું નામ સંકળાયેલ છે?

4 / 10

શેર બજારમાં તેજી દર્શાવતું પ્રતીક કયું છે?

5 / 10

જંગલ : વૃક્ષ :: લાઇબ્રેરી:?

6 / 10

એઇડ્સ કોના કારણે થાય છે?

7 / 10

'સમૂળી ક્રાંતિ' ના લેખક કોણ છે?

8 / 10

સૂર્યપ્રકાશથી માનવત્વચાને કયું વિટામિન મળે છે?

9 / 10

'ઠોઠ નિશાળિયો' કોનું તખલ્લુસ હતું?

10 / 10

CD=12, DE=20 હોય તો EF=?

Your score is

The average score is 64%

0%

Online Quiz 15

6
Created on By Aditri Parmar

Online Quiz 15

1 / 10

જો પાંચ છોકરા 5 મિનિટમાં 5 પાનાં લખે તો એક છોકરો એક પાનું કેટલી મિનિટમાં લખશે?

2 / 10

ચકુંડો કોનું ઉપનામ છે ?

3 / 10

નીચેનામાંથી કોને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવેલ નથી?

4 / 10

બંધારણસભાના પ્રથમ કાર્યકારી પ્રમુખ કોણ હતા?

5 / 10

ભારતીય વિધાભવન (મુંબઈ) દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

6 / 10

ભારતમાં રેલવે તથા ટપાલસેવા કોના શાસનકાળમાં શરૂ થઈ?

7 / 10

Pick out the word opposite or nearby so in the meaning of the given words ‘ANGER’

8 / 10

વિશ્વ સાહિત્ય દિવસ....

9 / 10

સુરેશ જોષી રચિત 'છિન્નપત્ર' ના મુખ્ય પાત્રો નીચેના માંથી ક્યા છે ?*

10 / 10

જે દર પર બેંકો રિઝર્વ બેન્કને નાણાં ઉધાર આપે છે તે દર કયો છે?

Your score is

The average score is 52%

0%

Online Quiz 14

/10
0 votes, 0 avg
5
Created on By mahesh

Online Quiz 14

1 / 10

ઉંદર મારવાની દવા બનાવવા કોનો ઉપયોગ થાય છે ?

2 / 10

ક્યુ જોડકુ ખોટુ છે ?

3 / 10

ગુજરાતમા લિગ્નાઈટનુ સૌથી વધુ ઉત્પાદન ક્યા થાય છે ?

4 / 10

6 મશીન દર કલાકે 270 કપડા સીવે છે તો 10 મશીન 4 કલાકમા કેટલા કપડા સીવી શકે  ?

5 / 10

કહેવત સમજાવો.”તામ્બાની તોલડી તેર વાના માગે”

6 / 10

એક સ્ત્રી સામે આંગળી ચિંધતા વિધિએ કહ્યુ કે તેમના માતાના એકના એક પુત્રનો ભાણેજ તેનો પતિ થાય.તો વિધિ અને એ સ્ત્રી વચ્ચે શો સમ્બંધ હશે?

7 / 10

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.”ચમકની છાંટ વાળો આરસપહાણ”

8 / 10

“તરી”શબ્દનો સમાનાર્થીશબ્દ આપો

9 / 10

1 થી 5 સુધીની સરેરાશ શોધો.

10 / 10

___  is the last month o the year 

Your score is

The average score is 42%

0%

Online Quiz 13

/10
0 votes, 0 avg
10
Created on By mahesh

Online Quiz 13

1 / 10

Give antonym of  ALLOW

2 / 10

“અવાજ” નો પર્યાય નીચેનામાથી ક્યો છે?

3 / 10

મહાગુજરાત આંદોલન કઈ સાલમા શરુ થયુ હતુ ?

4 / 10

They didn’t speak___ rudely as we

5 / 10

જેવુ વાવશો તેવુ લણશો”સર્વનામ ઓળખાવો

6 / 10

નીચેનામાથી સાદા વ્યાજનુ સૂત્ર ક્યુ છે?

7 / 10

“મમરો મૂકવો” નો અર્થ જણાવો

8 / 10

હેલિકોપ્ટરની શોધ કોણે કરી હતી?

9 / 10

અખાડામા જવાના મે ઘણીવાર અખાડા કર્યા છે” અલંકાર ઓળખાવો

10 / 10

હવાનુ દબાણ માપવા માટેનુ સાધન ક્યુ છે?

Your score is

The average score is 54%

0%

Online Quiz 12

/10
0 votes, 0 avg
10
Created on By mahesh

Online Quiz 12

1 / 10

શિમલા કરાર કોની- કોની વચ્ચે થયા હતા?

2 / 10

સંપુર્ણ પારદર્શક પદાર્થ તરીકે શેની ગણતરી કરાય છે?

3 / 10

The cattle…..grazing in the field

4 / 10

રેનેસા શુ છે ?

5 / 10

સુર્યગ્રહણ કયા દિવસે થાય છે?

6 / 10

This is my purse.where is ……?

7 / 10

રૈખિકજોડ્ના એક ખૂણાનુ માપ 900 છે તો બીજા ખૂણાનુ માપ શોધો

8 / 10

દાનવીર; સમાસ ઓળખાવો

9 / 10

સિંધુ સંસ્કૃતિના શહેરોમાંથી કયું શહેર પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે?

10 / 10

પ્રયાસથી મેળવી શકાય તેવુ

Your score is

The average score is 51%

0%

Online Quiz 11

6
Created on By Aditri Parmar

Online Quiz 11

1 / 10

ભારતમાં આર્થિક મહત્ત્વ ધરાવતું ફૂલ ક્યું છે?

2 / 10

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી?

3 / 10

અષ્ટાંગ યોગમાં શેનો સમાવેશ થતો નથી?

4 / 10

'પ્રિયદર્શી' કોનું તખલ્લુસ છે?

5 / 10

ભારતનું કયું શહેર બે રાજ્યોની રાજધાની છે?

6 / 10

કોષોના અભ્યાસની શાખા કયા નામે ઓળખાય છે?

7 / 10

કૂતરો : ભસે :: ઊંટ :___

8 / 10

જ્ઞાનપીઠ અવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે?

9 / 10

એક ક્વિન્ટલ બરાબર કેટલા ગ્રામ થાય?

10 / 10

ભારતમાં નાણાંકીય દશાંશ પદ્ધતિ કયા વર્ષ થી દાખલ કરાઈ?

Your score is

The average score is 50%

0%

Online Quiz 10

8
Created on By Aditri Parmar

Online Quiz 10

1 / 10

ઉનાળામાં કોણ ક્રિસમસ ઉજવે છે?

2 / 10

18 કેરેટ સોનામાં શુદ્ધ સોનું કેટલા ટકા હોય છે?

3 / 10

ઉર્જાનો મૂળ સ્ત્રોત નીચેનામાથી કયો છે?

4 / 10

સેવા ગ્રામ આશ્રમ ક્યાં આવેલો છે?

5 / 10

રિઝર્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

6 / 10

મહાકવિ કાલિદાસ કયા સમ્રાટની સભાનું આભૂષણ હતા?

7 / 10

હાલમાં બંધારણમાં માન્ય ભાષાઓ કેટલી છે?

8 / 10

કયા ગ્રહને લીલો ગ્રહ કહે છે?

9 / 10

'ગાઇડ' નામની પ્રસિદ્ધ કૃતિના સર્જક કોણ છે?

10 / 10

શક સવંત કોણે શરૂ કરી હતી?

Your score is

The average score is 56%

0%

Online Quiz 9

0 votes, 0 avg
11
Created on By mahesh

Online Quiz 9

1 / 10

Give synonym of ABANDON

2 / 10

સાપબાજી કૃતિ કોની છે ?

3 / 10

એક પાસાને ઉછાળતા તેના પરનો અંક 5 આવે તેની સમ્ભાવના શોધો.

4 / 10

ટીયરગેસનુ રાસાયણિક નામ શુ છે ?

5 / 10

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: શબ્દની મૂળ ઉત્પત્તિ

6 / 10

જેવુ વાવશો તેવુ લણશો”સર્વનામ ઓળખાવો

7 / 10

અકર્મીનો દડિયો કાણો” કહેવતનો અર્થ સમજાવો.

8 / 10

એક વ્યક્તિ સાયકલ દ્વારા 750 મીટરનુ અંતર 2 મીનીટ 30 સેકંડમા કાપે છે.તો સાયકલ ચલાવનારની ઝડપ કિમિ/કલાક્મા કેટલી થશે ?

9 / 10

ગુજરાતી ગીતાંજલીના કવિ તરીકેનુ બિરૂદ ક્યા કવિને પ્રાપ્ત થયુ છે

10 / 10

ગુજરાતના ક્યા જિલામા સૌથી વધુ ગામડાઓ આવેલા છે?

Your score is

The average score is 45%

0%

Online Quiz 8

11
Created on By Aditri Parmar

Online Quiz 8

1 / 10

લંડન કઈ નદીના કિનારે આવેલું છે?

2 / 10

ભારતે પ્રથમ અણુધડાકો કયા સ્થળે કર્યો હતો?

3 / 10

માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલ છે?

4 / 10

ભારતની સૌથી જુની પર્વતમાળા કઈ છે?

5 / 10

સૂર્યગ્રહણ ક્યાં દિવસે થાય છે?

6 / 10

રક્તકણો શરીરમાં કેટલા દિવસ જીવે છે?

7 / 10

ભારતની પ્રથમ અણુભઠ્ઠી કઈ છે?

8 / 10

રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા?

9 / 10

કયા ગ્રહની પરિભ્રમણ ગતિ સૌથી વધારે છે?

10 / 10

દિવસ-રાત થવાનું કારણ શું છે?

Your score is

The average score is 64%

0%

Online Quiz 7

0 votes, 0 avg
14
Created on By mahesh

Online Quiz 7

1 / 10

One of this is used for both male and female

2 / 10

રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું.

3 / 10

ક્યો વાયુ દહન શામક વાયુ તરીકે ઓળખાય છે ?

4 / 10

નબળી આંખની દષ્ટિ અને રાત્રે ઓછું દેખાવે ક્યા વિટામિનની ઊણ થાય છે?

5 / 10

To be rapid in speed

6 / 10

નીચેનામાંથી કયો આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં સમાવિષ્ટ નથી ?

7 / 10

ગુજરાતનું કયું શહેર મત્સ્યઉદ્યોગ માટે જાણીતું છે?

8 / 10

Jenny……..tired

9 / 10

બનાસ નદી પર ક્યો બંધ આવેલો છે ?

10 / 10

નીચેનામાંથી કયું શહેર ભારતના હવાઈ નકશા પર નથી?

Your score is

The average score is 64%

0%

Online Quiz 6

/10
0 votes, 0 avg
14
Created on By mahesh

Online Quiz 6

1 / 10

“શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરુર?

કુરાનમા તો કયાય પયગમ્બરની સહી નથી” આ પંક્તિ કોની છે?

2 / 10

સેન્ટ્રલ સોલ્ટ એંડ મરીન કેમિકલ રીસર્ચ સેંટર ક્યા આવેલુ છે ?

3 / 10

___  is the last month o the year 

4 / 10

Mohit ,you should ___your teachers advice   

5 / 10

કઈ ક્રુતિ પન્નલાલ પટેલની નથી ?

6 / 10

35 મીટર લમ્બાઈની બાજુઓ ધરાવતા એક ચોરસ મેદાનની ફરતે ચક્કર લગાવવા રમેશને 9 કીમી/કલાક ની ઝડપે કેટલો સમય લાગશે ?

7 / 10

ગુજરાતની સૌથી મોટી એવિયરી ક્યા આવેલી છે ?

8 / 10

ક્યો વાયુ દહન શામક વાયુ તરીકે ઓળખાય છે ?

9 / 10

6000 નુ 12% લેખે કેટલા વર્ષનુ વ્યાજ 3600 થાય ?

10 / 10

ગુજરાતમા ક્યા જીલ્લાને સૌથી લામ્બો દરિયાકિનારો છે?

Your score is

The average score is 34%

0%

Online Quiz 5

/10
0 votes, 0 avg
12
Created on By mahesh

Online Quiz 5

1 / 10

રેશમ મેળવવા માટે રેશમના કીડા ઉછેરવાના ઉદ્યોગને શું કહે છે?

2 / 10

કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે?

3 / 10

સાચી જોડણી શોધો

4 / 10

. ... they….. packed the goods when the

shopkeeper came there?

5 / 10

લાઇકન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે?

6 / 10

સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ ........... હોય છે

7 / 10

ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવેલા પ્રાપ્તાંકને........... કહે છે

8 / 10

The children……..this lesson before

9 / 10

સિદ્ધહેમશબ્દાનુશાસન ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી ઉપર મુકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી, આ શોભાયાત્રાની ખાસ વિશેષતા શું હતી?

10 / 10

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શેમાથી તૈયાર કરે છે?

Your score is

The average score is 45%

0%

Online Quiz 4

0%
0 votes, 0 avg
16
Created on By mahesh

Online Quiz 4

1 / 10

કને શબ્દ નુ શિષ્ટ રૂપ આપો.

2 / 10

“રતનમહાલના જંગલ'માં કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય  આવેલું છે ?

3 / 10

865990 મા 5 ની સ્થાનકિમ્મત કેટલી

4 / 10

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો?

5 / 10

બીજના મુખ્ય કેટલા પ્રકાર હોય છે?

6 / 10

સુરપાણેશ્વરનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે ?

7 / 10

He….for you all the day.He is still waiting for you

8 / 10

આપદ+કાલ

9 / 10

વૃક્ષો કઈ લાક્ષણીક્તા ન ધરાવતા હોવા છતા તે સજીવ છે?

10 / 10

વર્તુળની ત્રિજ્યાનુ સૂત્ર ક્યુ છે

Your score is

The average score is 41%

0%

Online Quiz 3

15
Created on By mahesh

Online Quiz 3

1 / 15

અમ્રૂતાના લેખક કોણ છે

2 / 15

The phrase to gulp up down means

3 / 15

27000 નુ ઘનમૂળ કેટલુ થાય ?

4 / 15

‘સુરણબટાટા’ સમાસનો પ્રકાર –

5 / 15

The children……..this lesson before

6 / 15

ભારતમા ટેલીવિઝન કેંદ્ર ક્યા શરુ થયુ હતુ ?

7 / 15

We not have worried about maths exams.It was……

8 / 15

બે રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણના માપ કેવા હોય છે?

9 / 15

મીસા કાયદો ક્યા વર્ષમા લાગુ કરાયો ?

10 / 15

ભારતમા પ્રથમ સામાન્ય ચુટણીઓ ક્યારે યોજાઇ હતી ?

11 / 15

નીચેનામાથી કોણ અપુર્ણાક છે?

12 / 15

51+52+53+....+100=

13 / 15

X ના ત્રીજા ભાગમાંથી 1 બાદ કરતાં 5 મળે છે, તેનું સમીકરણ

14 / 15

Break out

15 / 15

હિપેટાઇટિસથી શરીરના ક્યા અંગને નુક્સાન થાય છે ?

Your score is

The average score is 46%

0%

Online Quiz 2

14
Created on By mahesh

Online Quiz 2

1 / 15

રટ લાગવી રુઢીપ્રયોગનો અર્થ સમજાવો.

2 / 15

ભાગતા ભૂતની ચોટલી પણ સારી- કહેવતનો અર્થ.

3 / 15

“દીવો લઈને કૂવામાં પડવું- કહેવતનો અર્થ.

4 / 15

નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે ?

5 / 15

ખાદ્ય પદાર્થમાં સ્ટાર્સની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે ?

6 / 15

One of this is used for both male and female

7 / 15

To be rapid in speed

8 / 15

ગુજરાતનું સૌથી મહત્ત્વનું તેલક્ષેત્ર કયું?

9 / 15

ગુજરાત રાજયનો વસતીની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો?

10 / 15

કયા પાક માટે સુરત જાણીતું છે?

11 / 15

છોટી કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરૂદ મળેલ છે?

12 / 15

વીર નર્મદ યુનિવર્સિટી ક્યા વિસ્તારમાં આવેલી છે?

13 / 15

તાપી નદી પર કઈ પરિયોજના છે?

14 / 15

નળસરોવર કયાં આવેલું છે?

15 / 15

નીચેનામાંથી કયો આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં સમાવિષ્ટ નથી ?

Your score is

The average score is 66%

0%

Online Quiz 1

0 votes, 0 avg
18
Created on By mahesh

Online Quiz 1

1 / 15

Jenny……..tired

2 / 15

365786 મા 5 ની સ્થાંકિમત કેટલી થાય ?

3 / 15

“દીવો લઈને કૂવામાં પડવું- કહેવતનો અર્થ.

4 / 15

નળસરોવર કયાં આવેલું છે?

5 / 15

ગુજરાત રાજયનો વસતીની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો?

6 / 15

ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવી છે?

7 / 15

રટ લાગવી રુઢીપ્રયોગનો અર્થ સમજાવો.

8 / 15

ખાદ્ય પદાર્થમાં સ્ટાર્સની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે ?

9 / 15

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે?

10 / 15

“………..is she?she’s my friend from  london

11 / 15

ભાગતા ભૂતની ચોટલી પણ સારી- કહેવતનો અર્થ.

12 / 15

નીચેના પૈકી કયો આહારનો ઘટક (પોષક દ્રવ્ય) નથી ?

13 / 15

કયા પાક માટે સુરત જાણીતું છે?

14 / 15

બે અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શુ થાય ?

15 / 15

તાપી નદી પર કઈ પરિયોજના છે?

Your score is

The average score is 50%

0%

Leave a Comment